વિદ્યાર્થિની પ્રતિનિધિઓ
શૈક્ષણિક વર્ષ:૨૦૨૫-૨૦૨૬માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને તેમના અગાઉના શિક્ષણસ્તરના પરિણામને આધારે ગુજરાત યુનિવર્સિટીના નિયમાનુસાર વર્ગ-પ્રતિનિધિ તરીક નિયુક્ત કરવામાં આવ્યાં. તેમજ વર્ગ પ્રતિનિધિઓ માંથી GS- General Secretary, CS- Cultural Secretary, DS- Debate Secretary, SS- Sports Secretary, Treasurer તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં. તદ્ ઉપરાંત આર્ટ્સ અને કોમર્સમાંથી SEM- VIમાં અભ્યાસ કરતી એક-એક વિદ્યાર્થિની ને Co-opt કરવામાં આવી..